માનવ કલ્યાણ યોજના 2025 - Online Form
માનવ કલ્યાણ યોજના 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને મહત્વની તારીખો

યોજનાનું નામ
માનવ કલ્યાણ યોજના
યોજનાની પાત્રતા
- ઉંમર: 18 વર્ષ થી 60 વર્ષ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે ગરીબી રેખાની યાદીમાં સમાવેશ ફરજિયાત છે.
- કુટુંબની વાર્ષિક આવક રૂ. 6,00,000/- સુધી હોવી જોઈએ.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- ઇ-શ્રમ કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- એકરારનામું
- ફોટો
અરજી કેવી રીતે કરવી?
તમામ અરજદારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચનાઓ વાંચવી જરૂરી છે.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાના શરૂ: એપ્રિલ 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: -----
મળવા પાત્ર ટૂલકીટ્સ
ક્રમ નં | ટૂલકીટ્સનું નામ |
---|---|
1 | દૂધ દહીં વેચનાર |
2 | ભરતકામ |
3 | બ્યુટી પાર્લર |
4 | પાપડ બનાવટ |
5 | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
6 | પ્લમ્બર |
7 | સેન્ટિંગ કામ |
8 | ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ |
9 | અથાણા બનાવટ |
10 | પંચર કિટ |
મહત્વપૂર્ણ લિંક
ઓફિસિયલ વેબસાઈટ: અહીં ક્લિક કરો
What's Your Reaction?






